રાજ્યમાં UGCના નાણા છતાં વોકેશનલ કોર્ષ શરૂ કરવામાં યુનિવર્સિટી ઉદાસીન
www.getseva.org
જગારલક્ષી અભ્યાસક્રમ માટે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન અઢળક નાણા ખર્ચે છે છતાં ગુજરાતની યુનિવર્સિટી વોકેશનલ કોર્ષ શરૂ કરવા ભારે ઉદાસ છે.
રાજયમાં રોજગારી વધી હોવાની અને રાજયના યુવાનોના કૌશલ્ય માટે સ્કીલ ડેવલપમેન્ટના કરોડો રૂપિયાના એમઓયુ સાઈન કરે છે ત્યારે બીજી બાજુ કોલેજ પછી ખરા અર્થમા વિદ્યાર્થીઓને નોકરી મળે અને રોજગારી વધે તે માટેના કેન્દ્ર સરકારના આ વર્ષથી દેશની યુનિવર્સિટી-કોલેજો માટે તૈયાર કરાયેલા નવા કૌશલ્યવર્ધક બેચલર ઓફ વોકેશનલ ડીગ્રી પ્રોગ્રામને શરૂ કરવા માટે પાટણ યુનિ.ને બાદ કરતા ગુજરાતની એક પણ વોકેશનલ યુનિવર્સિટીએ અરજી જ કરી નથી.આ કોર્ષ જો યુનિ.દ્વારા શરૂ કરાય તો બીકોમ,બીએસસી કે બીએને બદલે ધો.૧૨ પછી સીધા બેચલર ઓફ વેકેશનલની ડીગ્રી સાથેᅠ હજારોની સંખ્યામાં બેરોજગાર ફરતા યુવાનોને નોકરી મળી શકે તેમ છે.પરંતુ રાજયની એક પણ યુનિવર્સિટીને આ કોર્ષ શરૂ કરવામા રસ જ નથી. કેન્દ્રના નેશનલ સ્કીલ ફ્રેમવર્ક હેઠળ UGCની કરોડોની વધારાની ગ્રાન્ટ છતાંᅠ ઉ.ગુજરાત સિવાયની એક પણ સ્ટેટ યુનિ.એ અરજી જ ન કરી. સૌરાષ્ટ્રમાં એકમાત્ર રાજકોટની વિરાણી સાયન્સ કોલેજમાં વોકેશનલ કોર્ષ કાર્યરત છે અન્ય કોલેજો કે યુનિવર્સિટી વોકેશનલ કોર્ષ શરૂ ન કરતાં ગ્રાન્ટ વણવપરાયેલી પરત ફરવાની શક્યતા છે.

No comments:
Post a Comment