Saturday, 31 May 2014
Friday, 30 May 2014
સોમવારથી કૃષિ યુનિવર્સિટીના પ્રવેશ ફોર્મનું વિતરણઃ ત્રીજી જુલાઇના મેરીટ

રર જુન સુધી ઓનલાઇનઃ ૧૪ અભ્યાસક્રમોમાં ૧૭૬૧ બેઠકો પર પ્રવેશ

ગુજરાત રાજયની કૃષિ યુનિવર્સિટી અને તેની સંલગ્ન કોલેજોમાં તા. ર જુનથી પ્રવેશ કાર્યવાહીનો પ્રારંભ થઇ રહયો છે.
ગુજરાતની કૃષિ યુનિવર્સિટી, આણંદ, જુનાગઢ, નવસારી, દાંતીવાડી સહિત ૪પ કોલેજો તેમજ કામધેનુ કૃષિ કોલેજ અમરેલીમાં પશુપાલન, પશુચિકત્સિા, ડેરી ઉદ્યોગના ૧૪ અભ્યાસક્રમો ચાલે છે. કુલ ૧૭૬૧ બેઠકોમાં કેન્દ્રીય પધ્ધતીથી પ્રવેશ અપાશે. પ્રવેશ માટે ફોર્મ વિતરણ કરવામાં આવશે.
કૃષિ યુનિવર્સિટીમાં બીટેક ડેરી ટેકનીશ્યન-૯૪, બીટેક એગ્રીકલ્ચર એન્જીનીયરની ર૪૧, લેકચર ઓફ વેટરનરી સાયન્સ એન્ડ એનીમલ વેટરનરીની-રર૮, બીએસસી ઇન એગ્રીકલ્ચર ઓનર્સની ૬૬૧, બીટેક એગ્રીકલ્ચર આઇટીની ૪૦ બેઠકો સહિતની બેઠકો ઉપર પ્રવેશ કાર્યવાહી હાથ ધરશે. ૩-જુલાઇના રોજ મેરીટ જાહેર કરવામાં આવશે
કાલે ધો. ૧૨ સામાન્યપ્રવાહનું પરિણામ
કાલે ધો. ૧૨ સામાન્યપ્રવાહનું પરિણામ
www.getseva.org
સવારે ૯ કલાકે વેબસાઇટ અને ૧૧ કલાકથી શાળાઓમાથી વિદ્યાર્થીઓને માર્કશીટ અપાશે * ૫ લાખથી વધુ વિદ્યાર્થીઓના કારકિર્દીની મહત્વની કસોટીના પરિણામ પૂર્વે ઉત્તેજના

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધો.૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ તા.૩૧મી શનિવારે જાહેર કરવામાં આવશે. ધો.૧૨ સાયન્સની જેમ સવારે ૯ વાગે વેબસાઇટ પરથી પરિણામ જાહેર કરી દેવાશે. સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ૫ લાખ ૮ હજાર વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વિદ્યાર્થીઓને માર્કશીટ પણ પરિણામના દિવસે જ આપી દેવામાં આવશે. ગયા વર્ષે ધો.૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ ૬૬.૫૧ ટકા આવ્યું હતું. ચાલુવર્ષે પેપરો સારા ગયા હોવાથી પરિણામ સારુ આવે તેવી આશા વિદ્યાર્થીઓ અને વાલીઓ રાખી રહ્યા છે. ધો.૧૦નું પરિણામ આગામી તા.૩ જૂને જાહેર કરવાની જાહેરાત બોર્ડ દ્વારા કરવામાં આવી છે. શિક્ષણ બોર્ડની વેબસાઇટ www. gseb.org પરથી સવારે ૯ કલાકથી જોઇ શકાશે. બપોરે ૧૧ કલાકથી શાળાઓમાં માર્કશીટનું વિતરણ કરવામાં આવશે.
શિક્ષણ બોર્ડ દ્વારા ધો. ૧૨ સાયન્સનું ઉંચુ પરિણામ આવ્યા બાદ હવે ધો. ૧૨ સામાન્ય પ્રવાહના પરિણામ પણ ઉંચુ આવાની શક્યતા બળવતર બની છે.
મુસ્લિમ યુવાનો માટે આઇએએસ-આઇપીએસના કોચીંગ કલાસ મુંબઇ ખાતે જ યોજાશે

અમદાવાદા તા. ૩૦ :.. હજ કમિટી ઓફ ઇન્ડિયા મુંબઇ દ્વારા પ્રતિવર્ષ ભારતભરના મુસ્લિમ ગ્રેજયુએટ યુવાનો માટે આઇ. એ. એસ. તથા આઇ. પી. એસ. ના કોચીંગ કલાસનું આયોજન કરાય છે. જે મુજબ આ વર્ષે પણ વર્ષ ર૦૧૪-૧પ મી બેંચ ૧લી સપ્ટેમ્બર ર૦૧પ થી મુંબઇ ખાતે ચાલુ કરવામાં આવનાર છે.
આ અંગે સૌરાષ્ટ્રના યુવાનો માટે જામનગર અથવા જૂનાગઢમાં પરીક્ષા લેવાનાર છે તે વાતને કોઇ સમર્થન મળતું નથી. અર્થાત હજ કમિટીના આઇ. એ. એસ. તથા આઇ. પી. એસ.નું કોચીંગ મુંબઇ ખાતે અપાશે. જે માટેના ઓન લાઇન ફોર્મ ર૩ મી જુન સુધી ભરી દેવાના રહેશે. અને રર મી જુને ર૦૧૪ ના રોજ મુંબઇ ખાતે જ પરીક્ષા આપવાની રહેશે. તેમ વિશ્વસનિય સુત્રોએ જણાવ્યું છે.
રાજય પોલીસ તંત્રમાં PSI ને બદલે નીચલી કક્ષાએ ASIમાં સીધી ભરતી કરવા હિલચાલ

ઝડપથી PI બની ગયેલા PSI ભાગ્યશાળી, હવે ભૂતકાળ બનશે ?
રાજયના પોલીસ તંત્રમાં અત્યાર સુધી પોલીસ સબ ઇન્સપેકટર કક્ષાએ સીધી ભરતી થતી અને પોલીસ તંત્રમાં ડી.વાય.એસ.પી. કક્ષાએ સર્જાયેલ દુ'કાળને કારણે પી.આઇ. કક્ષાએ ઝડપથી બઢતી થઇ અને ઘણા પીએસઆઇને પણ ઝડપથી પીઆઇ બનવાની તક સાંપડી હતી.
નવાઇની વાત એ હતી કે, જે પી.આઇના પુત્ર કે જમાઇ કે ભત્રીજા પીએસઆઇમાંથી તેમનાથી ઘણા જુનિયર હોવા છતાં તેમની સાથે જ અર્થાત એ કેડરમાં સાથે થઇ ગયા હતાં. લોકો પણ તેમને ભાગ્યશાળી માનવા લાગ્યા હતાં.
દરમ્યાન ઉચ્ચ પોલીસ વર્તુળોમાં ચર્ચાતી વાતો મુજબ હવે બઢતીની આ ઝડપી પ્રક્રિયાને કારણે જે વધુ પગાર-ભથ્થા કે વાહનો ફાળવવા પડે છે. તેના વિકલ્પે સીધી એએસઆઇમાં ભરતી કરવી, હાલમાં પોલીસમેનમાં દાખલ થયેલ કર્મચારી પ્રથમ હેડ કોન્સ્ટેબલ અને હેડકોન્સ્ટેબલમાં સિનિયર થાય ત્યારે એએસઆઇ આસી. સબ ઇન્સ્પેકટર તરીકે ખાતાકીય રીતે બઢતી મળતી હોય છે. આવા મોટા ભાગના એએસઆઇ મોટા ભાટે પીએસઆઇ સુધી પહોંચતા જ નિવૃત થઇ જતાં હવે એએસઆઇ (પીએસઆઇથી નીચલી કેડર)માં સીધી ભરતી કરવામા આવે તો પ્રથમ ઘણા વર્ષો એએસઆઇ તરીકે રહ્યા બાદ લાંબા વર્ષ બાદ પીેએસઆઇ બને અને પીઆઇની બઢતી મેળવતા મેળવતા નિવૃતીના આરે આવી જાય, એટલે તેમને બઢતીના જે લાભ મળવા જોઇએ તે જુજ મળે એવી ગણત્રી તંત્રની હોય તેવી શકયતા નકારી શકાય નહિ.

Thursday, 29 May 2014
SBI PO 2014 Online Exam Call Letters are available now

https://www.facebook.com/Globalseva
Exam Date : 29/6/2014
Download Call Letter : Click Here
BSCની પ્રવેશ કાર્યવાહીનો ૨ જુનથી પ્રારંભ

સોરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા ઓનલાઇન ફોર્મ ભરવાની વ્યવસ્થાઃ છાત્રો માટે હેલ્પ સેન્ટરો

ગુજરાત સરકાર દ્વારા બી.એસસી.ના પ્રથમ સેમેન્ટરમાં કેન્દ્રીય ધોરણે પ્રવેશ માટે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાતની વિવિધ યુનિવર્સિટીઓના કુલપતિશ્રીઓની બેઠકમાં લેવાયેલા નિર્ણય અનુસાર પ્રથમ સેમેન્ટર બી.એસસી. માં પ્રવેશ માટે જે તે યુનિવર્સિટીમાં કેન્દ્રીય ધોરણે પ્રવેશ આપવાનો નિર્ણય કરવામાં આવેલ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કલપતિશ્રી ડો.મહેન્દ્રભાઇ પાડલિયાએ સુકેબના ચેરમેન ડો.બી.કે.કલાસવા, સાયન્સ ફેકલ્ટીના ડીનશ્રી ડો.ગીરીશભાઇ ભીમાણી અને અધરધેન ડીનશ્રી ડો.મેહુલભાઇ રૂપાણીને જવાબદારી સોંપેલ છે. પ્રથમ સેમેન્ટ બી.એસસી. માં પ્રવેશવામાં એક સુત્રતા અને સંકલન જળવાઇ રહે તે માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન તમાં સરકારી, અનુદાનિત અને સ્વનિર્ભર સાયન્સ સાંકળી લેવામાં આવી છે. આ મધ્યસ્થ પ્રવેશમાં તા. ૨ જુન થી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની મધ્યસ્થ પ્રવેશ સમિતિ એટલે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સેન્ટ્રલ એડમિશન બોર્ડની વેબસાઇટ www.sucab.in પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૧૬/૬/૨૦૧૪ છે.
પ્રથમ સેમેન્ટર બી.એસસી.માં પ્રવેશ માટે વિદ્યાર્થીઓને મુશકેલી ન પડે તેવા હેતુથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કોલ સેન્ટર તથા વિદ્યાર્થીઓની સુવિધા માટે હેલ્પ સેન્ટરો પણ ખોલવામાં આવશે તેજ જેવિદ્યાર્થીએ ફોર્મમાં પોતાના મોબાઇલ નંબર દર્શાવેલ હશે તેને પ્રવેશ પ્રક્રિયાની માહિતી મોકલવામાં આવશે. વિદ્યાર્થી ઓનલાઇન ફોર્મ ભર્યા બાદ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાની કોઇપણ શાખામાં જઇને ફી ભરી શકશે. ગુજરાત સરકારશ્રીના શિક્ષણ વિભાગના ઉચ્ચશિક્ષણ કમિશ્નર શ્રીના આદેશાનુસાર બી.એસસી.ના પ્રથમ સેમેસ્ટરમાં કેન્દ્રીય ધોરણે પ્રવેશની પ્રક્રિયામાં અતિ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરનાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એ ગુજરાત રાજયમાં પ્રથમ યુનિવર્સિટી છે.
ગુજરાતમાં સ્નાતક વિજ્ઞાન પ્રવાહમાં કેન્દ્રીય ધોરણે પ્રવેશ
રાજયમાં વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓના પ્રવેશનું પ્રમાણ ઉત્તરોત્તર વધી રહયું છે. ત્યારે રાજયની વિવિધ કોલેજો અને યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને બી.એસ.સી. (સ્નાતક વિજ્ઞાન પ્રવાહ)માં સરળતાથી પ્રવેશ મળી રહે તે માટે કેન્દ્રીયકૃત રીતે પ્રવેશ કાર્યવાહી હાથ ધરવામાં આવશે એમ શિક્ષણ વિભાગના નાયબ સચિવશ્રીના ઠરાવ દ્વારા જણાવાયું છે.
ઠરાવમાં વધુમાં જણાવ્યાનુસાર રાજયમાં પ્રોફેશનલ અભ્યાસક્રમો માટેની પ્રવેશ પ્રક્રિયા કેન્દ્રીય ધોરણે પારદર્શક, સુવિધાયુકત તેમજ અસરકારક રીતે કરવામાં આવી રહી છે. આ સમગ્ર પ્રવેશ પ્રક્રિયા એડમીશન કમીટી ફોર પ્રોફેશનલ કોર્ષિસ (એ.સી.પી.સી.)ના સોફટવેર દ્વારા હાથ ધરાય છે. વિજ્ઞાન પ્રવાહમાં શ્નએઙ્ખતેમજ ઙ્કએ-બીઙ્ઘ ગૃપના ઘણા વિદ્યાર્થીઓ પ્રોફેશનલ કોર્ષિસના પ્રવેશ સાથોસાથ બી.એસ.સી.ના પ્રવેશ માટે પણ અરજીઓ કરતાં હોય છે. જે માટે હાલ કોઇ કેન્દ્રીય પ્રવેશ પધ્ધતિ નહી હોવાથી દરેક વિદ્યાર્થીએ કોલેજ / યુનિવર્સિટી દીઠ અલગ અલગ અરજીઓ કરવી પડતી હોય છે.જે અસુવિધા યુકત અને ખર્ચાળ છે. જયારે પ્રોફેશનલ કોર્ષિસના પ્રવેશ કાર્યવાહી કરી રહેલ એ.સી.પી.સી.ના સોફટવેર સાથે આ બાબત સાંકળી લેવાઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે આગામી શૈક્ષણિક વર્ષ ર૦૧૪-૧પ થી રાજયમાં આવેલી તમામ યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં ચાલતા બી.એસ.સી.ના અભ્યાસક્રમમાં યુનિવર્સિટી કક્ષાએ કેન્દ્રીયકૃત રીતે પ્રવેશ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. યુનિવર્સિટી કક્ષાએ જેતે યુનિવર્સિટી એકટમાં મળેલ સત્તાની રૂએ સંબંધિત યુનિવર્સિટીઓએ આ રીતે પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવાની રહેશે. પ્રવેશ પ્રક્રિયામાં રાજયની તમામ સરકારી, અનુદાનિત અને સ્વનિર્ભર કોલેજોને સમાવવાની રહેશે. આ અંગેની સમગ્ર પ્રવેશ પ્રક્રિયામાં ટેકનીકલ અને સોફટવેર સપોર્ટ એડમીશન કમીટી ફોર પ્રોફેશનલ કોર્ષિસ પૂરા પાડશે. પ્રવેશ પધ્ધતિ દ્વારા જે તે કોલેજમાં પ્રવેશ આપવામાં આવેલ વિદ્યાર્થીઓના એનરોલમેન્ટની કાર્યવાહી દરેક સબંધિત યુનિવર્સિટીએ કરવાની રહેશે આ અંગે કોઇ વિવાદ અથવા પ્રશ્ન ઉપસ્થિત થાય તે સંજોગોમાં રાજયસરકારનો નિર્ણય આખરી ગણાશે

ફાર્મસી કાઉન્સિલની વેબસાઇટ ઉપર માન્ય કોલેજોની યાદી જોઇ શકાશે

ગાંધીનગર તા.૨૯ : ધોરણ-૧રના પરિણામ આવ્યા બાદ ફાર્મસી વિદ્યાશાખામાં ડીપ્લોમા અથવા ડીગ્રીમાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓમાં ખુબ જ સ્પર્ધા થાય છે. ગુજરાત રાજય ફાર્મસી કાઉન્સિલ દ્વારા વાલી / વિદ્યાર્થીઓને જણાવવામાં આવે છે કે ફાર્મસી વિદ્યાશાખાના ડીપ્લોમા અથવા ડીગ્રી અભ્યાસક્રમમાં ગુજરાત અથવા ગુજરાત બહાર કોઇપણ કોલેજમાં પ્રવેશ લેતા પહેલાં, આવી ફાર્મસી કોલેજને ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ માન્યતા આપેલ છે કે કેમ તેની ચકાસણી કરી લેવી અતિ આવશ્યક છે. ફાર્મસી કાઉન્સિલે મંજૂર કરેલી બેઠકો કરતાં વધારે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાંઆવે તો પણ અમાન્ય ગણાય છે.

વધુમાં ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા માન્યતા આપવામાં ન આવેલ હોય તેવી કોલેજમાંઅભ્યાસ કરનાર અથવા તો મંજૂર કરેલ બેઠકો કરતાં વધારે બેઠકો ઉપર પ્રવેશ મેળવનાર અથવા સંબંધિત કોલેજમાં અભયાસ કરતાં વિદ્યાર્થીઓની પરીક્ષા ઓથોરીટી લેતી હોય તેને ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ માન્યતા નહી આપેલ હોય તો ઉપરોકત સંજોગોમાં ડીપ્લોમા અથવા ડીગ્રી મેળવનાર વ્યકિતઓને ફાર્મસીસ્ટ તરીકેનું રજીસ્ટ્રેશન કાયદાઅનુસાર મળવાપાત્ર નથી.
ગુજરાતમાં ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા માન્ય કોલેજોની યાદી ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની વેબ સાઇટ www.pci.nic.in ઉપર પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. તેમજ વધુ વિગતો માટે ગુજરાત રાજય ફાર્મસી કાઉન્સિલ, જુની નર્સીંગ કોલેજ બિલ્ડીંગ, સીવીલ હોસ્પિટલ કેમ્પસ, બ્લોક નં.૪/એ, ત્રીજો માળ, કેન્સર હોસ્પિટલ સામે ગેટ નં.૬, અસારવા, અમદાવાદ-૩૮૦ ૦૧૬નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
Friday, 23 May 2014
Thursday, 15 May 2014
Tuesday, 13 May 2014
mcom hALL tICKET 2014
ખાસ સુચના:- M.COM. SEM. 2 & 4 ની પરીક્ષા જે ૧૬/૫/૨૦૧૪ નાં લેવાની હતી તેની જગ્યાએ ૧૭/૫/૨૦૧૪ નાં રોજ લેવાશે
Monday, 12 May 2014
Gujarat Army Bharti Mela, 2014
Gujarat Army Bharti Mela, 2014
www.getseva.org
Gujarat Army Bharti Mela, 2014 will be conducted at various districts on 20 May, 2014 to 26 May, 2014 at following location for soldier, clerk, technical and nursing cadre.
Posts : Soldier General Duty, Soldier Technical, Soldier Clerk, Soldier Technical Nursing Assistant, Soldier Tradesman.
Venue : Sashastra Seemabal Training Center Ground, Jamnagar
ARMY Bharati Mela Schedule for Gujarat :
20/05/2014 : Surendranagar, Kutchchh
21/05/2014 : Jamnagar, Devbhumi Dwarka
22/05/2014 : Bhavnagar, Div
24/05/2014 : Amreli, Rajkot, Morbi
25/05/2014 : Junagadh, Porbandar
26/05/2014 : Botad, Gir Somnath

Shikshan Shahayak 2014
રાજ્ય ની બિન સરકારી ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષક સહાયક / જુના શિક્ષકની ભરતી
જીલ્લા પસંદગી ના વિકલ્પ ભરવા માટે ની માહિતી પુસ્તિકા |
જીલ્લા પસંદગી ના વિકલ્પ ભરવા માટે |
ઉમેદવારો માટેની સૂચના : |
(૧) તા. 24/08/2013 ના રોજ રાજ્ય ની બિન સરકારી ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માં જુના શિક્ષકો / શિક્ષક સહાયકોની પસંદગી યાદી તૈયાર કરવા માટે આપેલ જાહેરાત ના અનુસંધાને અગાઉ તબક્કાવાર વિકલ્પ આપી શાળા / જીલ્લા ની કાર્યવાહી કરવામાં આવેલ છે. તે કાર્યવાહી રદ કરવામાં આવે છે. આથી ઉમેદવારો એ અગાઉ આપેલ તમામ વિકલ્પ રદ ગણવામાં આવે છે. |
(૨) શિક્ષણ સહાયક/જુના શિક્ષકની ભરતી માટે ગુજરાતી/અંગ્રેજી માધ્યમના ઉમેદવારોને જીલ્લા પસંદગી માટેના વિકલ્પ તા. ૧૨-૦૫-૨૦૧૪ ના ૧૧-૦૦ કલાક થી તા. ૧૪-૦૫-૨૦૧૪ ૨૩:૫૯ કલાક સુધી ઓનલાઇન ભરવાના રહેશે. |
(3) જીલ્લા પસંદગી માટેના વિકલ્પ આપ્યા બાદ ઉપલબ્ધ જગ્યાઓ મુજબ જિલ્લાઓની ફાળવણી કરવામાં આવશે, જે વખતોવખત ના નામદાર ન્યાયાલય ના ચુકાદાઓને આધીન રહેશે. |
(4) ઉપરોકત નિયત કરેલ સમય મર્યાદા માં ઉમેદવાર દ્રારા ઓનલાઇન વિકલ્પ ભરવામાં નહિ આવે તો સમગ્ર ભરતી પ્રક્રિયામાંથી ઉમેદવાર પોતાના હ્ક્ક આપો આપ ગુમાવશે. |
(૫) નીચે પત્રકમાં દર્શાવેલ મેરીટ સુધીના ઉમેદવારો પોતાના જીલ્લા પસંદગી માટેના વિકલ્પ ભરી શકશે. |
ખાલી જગ્યાની યાદી |
GR No: CRR-10-2007-120320-G.5 dated 13th August, 2008 (કમ્પ્યુટર અંગેનું બેઝીક નોલેજ નક્કી કરવા બાબત)
ઉમેદવારો એ માત્ર હેલ્પલાઇન નંબર ઉપર જ સંપર્ક કરવો. અધિકારીઓ ના મોબાઇલ નંબર ઉપર સંપર્ક કરવો નહી.
MCom Exam Date 2014
Saurashtra University
ખાસ સુચના:- M.COM. SEM. 2 & 4 ની પરીક્ષા જે ૧૬/૫/૨૦૧૪ નાં લેવાની હતી તેની જગ્યાએ ૧૭/૫/૨૦૧૪ નાં રોજ લેવાશે
Sunday, 11 May 2014
RNSB Bank Job ROJGAR MAHITI
Rajkot Nagarik Sahakari Bank Ltd.
Post Your Resume & Get a Job
| ||
Sr.No. | Name Of The Post | Location | Started Date (dd/MM/yyyy) | Last Date (dd/MM/yyyy) | Option |
---|---|---|---|---|---|
1 | Sr. Executive | Surat | 10/05/2014 | 19/05/2014 | More Detail |
2 | Sr. Executive | Jasdan | 10/05/2014 | 19/05/2014 | More Detail |
3 | Jr.Executive (Trainee) | Jasdan | 10/05/2014 | 19/05/2014 | More Detail |
Apply For The Post Online >> Click Here
Saturday, 10 May 2014
Wednesday, 7 May 2014
ખાતામાં મિનિમમ બેલેન્સ જળવાતું ન હોય તો દંડ નહિ થાય : ૧૦ વર્ષની ઉપરના A/C ખોલાવી શકશે

૧૦થી ઉપરના બાળકો ATM-ચેકબુકની સુવિધા પણ લઇ શકશેઃ ખાનગી બેંકોની મીનિમમ બેલેન્સ મામલે દાદાગીરી બંધ થશે
http://www.getseva.org/
બેન્કો હવે બેન્ક ખાતામાં લઘુતમ બેલેન્સ નહીં જળવાય તો દંડ વસૂલી શકશે નહી. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ આજે એક જાહેર કરેલા નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે દેશની તમામ બેન્કો હવેથી ગ્રાહકોને રક્ષણ આપવાનાં હેતુંસર ગ્રાહકનાં ખાતામાં લઘુતમ બેલેન્સ નહીં જળવાય તો દંડ વસુલી શકશે નહી.
હાલનાં તબકકામાં ખાનગી બેન્કો એચડીએફસી, આઇસીઆઇસીઆઇ અને એકિસસ બેન્કે તો તાજેતરમાં માસિક બેલેન્સ જાળવવાની જાહેરાત કરી હતી. હાલમાં ખાનગી બેન્કો લઘુતમ બેલેન્સ ન જળવાય તો રૂ. ૭પ૦નો દંડ-ચાર્જ વસૂલે છે. આરબીઆઇનાં નવા નિયમથી આ બેન્કોની દાદાગીરીનો અંત આવશે. ઉલ્લેખનીય છે કે હાલનાં તબકકામાં એસબીઆઇ જેવી સરકારી બેન્કો જો લઘુતમ બેલેન્સ ન રહે તો દંડ વસૂલતી નથી.
ઉલ્લેખનીય છે કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ગત મહિને જાહેર કરેલી પોલિસીમાં જ જણાવ્યું હતું કે લઘુતમ બેલેન્સ ન જળવાઇ તો દંડ વસુલવામાં નહીં આવે. આ અંગેનું સતાવાર નોટિફિકેશન આજે આરબીઆઇ બહાર પાડયું હતું. બેન્કે વર્ષ ૨૦૧૨માં જ બેન્કોને બેઝિક સેવિંગ એકાઉન્ટ અથવા તો નોન ઓપરેટિવ એકાઉન્ટ ઉપર ચાર્જ ન વસુલવા સુચના આપી હતી પરંતુ બધી બેન્કો તેનો અમલ ન કરતી હોવાથી આજે તેને ફરજિયાત બનાવ્યુ છે.
૧૦ વર્ષથી ઉપરનાં સગીરો હવે ખાતુ ઓપરેટ કરી શકશે
આરબીઆઇએ વધુ એક નોટિફિકેશનમાં જાહેર કર્યું હતું કે હવેથી ૧૦ વર્ષથી ઉપરનાં માઇનોર-સગીર પણ હવેથી વ્યકિતગતરીતે બેન્ક ખાતુ ખોલાવી શકશે અને ઓપરેટ પણ કરી શકશે. નાણાકીય વ્યવહારોને પ્રમોશન આપવાનાં હેતુસર આરબીઆઇએ આ છુટ આપી છે.
આરબીઆઇએ વધુમાં જણાવ્યું હતું કે કોઇ પણ વયનાં સગીર ખાતેદાર હવેથી બચત, ફિકસ ડિપોઝીટ કે રિકરિંગ બેન્ક ખાતુ ખોલાવી શકશે. ૧૦ વર્ષથી નીચેનાં સગીર તેનાં કાયદેસરનાં વાલી અથવા તો કાયાદાકીય રીતે નિમણૂંક પામેલા વાલી દ્વારા આ ખાતુ ખોલાવી શકશે. જયારે ૧૦ વર્ષથી ઉપરનાં સગીર જરૂરી લઘુતમ દસ્તાવેજો લઇને પોતાનું ખાતુ ખોલાવી શકશે.
આરબીઆઇએ સગીર વયનાં બેન્ક ખાતામાં બેન્ક એટીએમ, ડેબીટ કાર્ડ, ઇન્ટરનેટ બેન્કિંગ અને ચેક બુક જેવી સુવિધાઓ પણ આપી શકશે. આ માટે બેન્કો સગીરની ઉંમર પ્રમાણે સુરક્ષાના હેતુ ધ્યાનમાં રાખીને છુટછાટ આપી શકે છે.

રાજ્યમાં UGCના નાણા છતાં વોકેશનલ કોર્ષ શરૂ કરવામાં યુનિવર્સિટી ઉદાસીન
રાજ્યમાં UGCના નાણા છતાં વોકેશનલ કોર્ષ શરૂ કરવામાં યુનિવર્સિટી ઉદાસીન
www.getseva.org
જગારલક્ષી અભ્યાસક્રમ માટે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન અઢળક નાણા ખર્ચે છે છતાં ગુજરાતની યુનિવર્સિટી વોકેશનલ કોર્ષ શરૂ કરવા ભારે ઉદાસ છે.
રાજયમાં રોજગારી વધી હોવાની અને રાજયના યુવાનોના કૌશલ્ય માટે સ્કીલ ડેવલપમેન્ટના કરોડો રૂપિયાના એમઓયુ સાઈન કરે છે ત્યારે બીજી બાજુ કોલેજ પછી ખરા અર્થમા વિદ્યાર્થીઓને નોકરી મળે અને રોજગારી વધે તે માટેના કેન્દ્ર સરકારના આ વર્ષથી દેશની યુનિવર્સિટી-કોલેજો માટે તૈયાર કરાયેલા નવા કૌશલ્યવર્ધક બેચલર ઓફ વોકેશનલ ડીગ્રી પ્રોગ્રામને શરૂ કરવા માટે પાટણ યુનિ.ને બાદ કરતા ગુજરાતની એક પણ વોકેશનલ યુનિવર્સિટીએ અરજી જ કરી નથી.આ કોર્ષ જો યુનિ.દ્વારા શરૂ કરાય તો બીકોમ,બીએસસી કે બીએને બદલે ધો.૧૨ પછી સીધા બેચલર ઓફ વેકેશનલની ડીગ્રી સાથેᅠ હજારોની સંખ્યામાં બેરોજગાર ફરતા યુવાનોને નોકરી મળી શકે તેમ છે.પરંતુ રાજયની એક પણ યુનિવર્સિટીને આ કોર્ષ શરૂ કરવામા રસ જ નથી. કેન્દ્રના નેશનલ સ્કીલ ફ્રેમવર્ક હેઠળ UGCની કરોડોની વધારાની ગ્રાન્ટ છતાંᅠ ઉ.ગુજરાત સિવાયની એક પણ સ્ટેટ યુનિ.એ અરજી જ ન કરી. સૌરાષ્ટ્રમાં એકમાત્ર રાજકોટની વિરાણી સાયન્સ કોલેજમાં વોકેશનલ કોર્ષ કાર્યરત છે અન્ય કોલેજો કે યુનિવર્સિટી વોકેશનલ કોર્ષ શરૂ ન કરતાં ગ્રાન્ટ વણવપરાયેલી પરત ફરવાની શક્યતા છે.

Intelligence Bureau (IB) Recruitment 2014 – Apply for 74 Jr Intelligence Officer & Personal Asst Posts

Intelligence Bureau (IB) under Ministry of Home Affairs has advertised a notification for the recruitment of 74 Personal Assistant (PA) General Central Service Group-B (Non- Gazetted/ Ministerial) and Junior Intelligence Officer Grade-II/ Tech (JIO-II/ Tech) Vacancies. Eligible candidates can apply online from 03-05-2014 to 02-06-2014 23:59 hrs. Other details like age limit, qualification, selection process and how to apply are given below…
Intelligence Bureau (IB) Vacancy Details :
Total No.of Posts : 74 posts
Name of the Post :
1. Personal Assistant (PA) : 42 Posts
2. Junior Intelligence Officer : 32 Posts
Age Limit : Candidates age should be between 18 – 27 years as on 02-06-2014. The upper age limit is relaxable by five years for SC/ST and three years for OBC candidates.
Educational Qualification : Candidates must pass 10+2 or equivalent with proficiency in stenography for S.No.1 Post, Matriculation with two years Industrial Training Institute (ITI) passed certificate in Radio Technician or Communication or Computer or Electronics or Electrical.
Mode of Selection : Selection will be based on Written Examination, Skill Test and Interview.
Examination Fee : Candidates have to pay the examination fee of Rs.50/- for General & OBC category (Male). Woman candidates and candidates belonging to Scheduled Caste and Scheduled Tribe are exempted from payment of fee.
How to Apply : Eligible candidates may apply online through website www.mha.nic.in from 03-05-2014 to 02-06-2014 23:59 hrs.
Instructions to Apply Online :
1. Applicants should have valid Email ID at the time of Registration.
2. Log on to website www.mha.nic.in and click on “Online applications for the post of PA & JIO-II/Tech in IB”.
3. Read the instructions & Fill the Part I of the Online application form.
4. After completion of Part I registration, proceed to Part II of online application and pay the fees, upload your Photograph & signature in the prescribed format & submit the error free application.
5. After submission of application form, take the print out of system generated application for future use.
Important Dates :
Commencement of Online Application : 03-05-2014.
Last date of receiving Online Application : 02-06-2014
Important Links :
Click Here for official Notification.
http://mha.nic.in/sites/upload_files/mha/files/DeatiledAdvIB_290414.pdf
Click Here for Apply Online.https://www.onlinesubmit.in/mha5/

Monday, 5 May 2014
Saturday, 3 May 2014
Subscribe to:
Posts (Atom)
SSC Recruitment 2015 – Apply for 62390 Constable (GD) & Rifleman Posts
SSC Recruitment 2015 – Apply for 62390 Constable (GD) & Rifleman Posts SSC Recruitment 2015 – Apply for 62390 Constable (GD) ...
-
કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (કેજીબીવી) ના શિક્ષકો માટે ભરતી