પાલનપુર ખાતે લશ્કચરી ભરતી મેળો
યોજાશેઃભારતીય લશ્કદરમાં ગુજરાતના નવલોહિયા યુવાનો વધુ સંખ્યાેમાં જોડાય તે માટે
આર્મી રીક્રુટીંગ ઓફિસ દ્વારા તા.૨/૯/૨૦૧૪ થી તા.૧૨/૯/૧૪ દરમિયાન એસ.આર.પી. ગૃપ-૩, મડાણા(ડાંગીયા)
તા.પાલનપુર જિ.બનાસકાંઠા ખાતે વિવિધ જગ્યા ઓ માટે ભરતીમેળાનું આયોજન કરવામાં
આવ્યુંં છે. જેમાં સોલ્જ ર ટેકનીકલ, સોલ્જાર ટેકનીકલ(એવીએશન), સોલ્જૃર ટેકનીકલ(નસીંગ આસીસ્ટ.ન્ટજ), સોલ્જલર
કલાર્ક/સ્ટોજર કીપરની જગ્યાશઓ માટે ભરતી યોજાશે. જેમાં સુરત જિલ્લાના ઉમેદવારોએ
તા.૪/૯/૨૦૧૪ના રોજ સવારે ૫.૦૦ થી ૮.૦૦ વાગ્યાર દરમિયાન જ પ્રવેશ મળશે.સોલ્જશર જનરલ
ડયુટી માટે ધો.૧૦ પાસ(૪૫ ટકા ગુણ), ઉમર ૧૭.૫ થી ૨૧ વર્ષ, ઉચાઈ ૧૬૮ સે.મી. હોવી જોઈએ. સોલ્જિર ટેકનીકલ માટે ધો.૧૨
વિજ્ઞાનપ્રવાહમાં ફીઝીકસ, કેમેસ્ટ્રી , મેથ્સડ અને અંગ્રેજી વિષય સાથે પાસ, ઉમર ૧૭.૫ થી ૨૩ વર્ષ, ઉચાઈ ૧૬૭ સે.મી.
હોવી જોઈએ. સોલ્જડર ટેકનીકલ(એવીએશન)માટે વિજ્ઞાન પ્રવાહ સાથે ધો.૧૨ પાસ, ફીઝીકસ, કેમેસ્ટ્રીર, મેથ્સચ અને અંગ્રેજી
વિષય સાથે ૫૦ ટકા માર્કસ તથા દરેક વિષયમાં ૪૦ગુણ અથવા ૩ વર્ષમાં ડિપ્લોઝમા
મીકેનીકલ, ઈલેટ્રીકલ, ઓટોમોબાઈલ, કોમ્યું ટર સાયન્સક, ઈલેકટ્રોનીકસ અન
ઈન્ટ્રુ્ મેન્ટેથશન, ઉમર ૧૭.૫ થી ૨૩ વર્ષ, ઉચાઈ ૧૬૭ સે.મી. ધરાવતાહોવા જોઈએ. જયારે સોલ્જોર ટેકનીકલ તથા
સોલ્જ ર નર્સીંગ આસીસ્ટ ન્ટઉ માટે ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહ, ૧૭.૫ થી ૨૩ વર્ષની
ઉમર, ઉચાઈ ૧૬૭ સે.મી.
હોવી જોઈએ. સોલ્જ ર કલાર્ક માટે ધો.૧૨ પાસ કોઈપણ પ્રવાહમાં ૫૦ ટકા ગુણ, ઉમર ૧૭.૫ થી ૨૩ વર્ષ, ઉચાઈ ૧૬૫ સે.મી.
ધરાવતા ઉમેદવારોએ અરજી કરી શકે છ
Subscribe to:
Post Comments (Atom)
SSC Recruitment 2015 – Apply for 62390 Constable (GD) & Rifleman Posts
SSC Recruitment 2015 – Apply for 62390 Constable (GD) & Rifleman Posts SSC Recruitment 2015 – Apply for 62390 Constable (GD) ...
-
કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (કેજીબીવી) ના શિક્ષકો માટે ભરતી
No comments:
Post a Comment