Friday, 17 October 2014

Like and Share

પ્રિય મિત્રો,
https://www.facebook.com/Globalseva
આ પેઇજ માં વધુમાં વધુ લોકો જોડાય તેમાટે પેઇજ ને શેર, લાઇક, અને તમારા વોલ કે તામારા ગ્રુપમા કે પછી તમારા કોઇ મિત્રોને આ પોસ્ટ શેર કરવા વિનંતી.. 
થાય કે જોઇન થવાની ઇચ્છા ના હોય એ લોકોને એ ઇન્વીટેશન ડીલીટ કરવાની મહેનત કરવી પડે. એવું થયું હોય તો માફી માંગુ છું. પણ એક બાજુ એમ પણ થાય છે કે મિત્રોને ઇનવાઈટ કરીએ તો જ એમને ખ્યાલ આવે કે આવું કોઇક પેજ અસ્તિત્વમાં છે..તો મિત્રોને ઇનવાઈટ કરું કે નહીં આ બે વિરોધાભાસોની વચ્ચે થોડી કનફ્યુઝ છું એટલે આજે અહીં મારી વોલ પર જ સ્ટેટસ મૂકું છું. મેં ઇનવાઈટ કર્યા એનો મતલબ પેઇજ લાઈક કરવું એવો સહેજ પણ નથી બસ આપ સૌને એની જાણકારી થાય એ જ હેતુ છે. આગળ તો આપ વાંચકમિત્રોની મરજી જ બલવાન. ઇચ્છા થાય તો લાઈક શેર કરજો..ના ઇચ્છા થાય તો ચિંતા નક્કો... સુધારા વધારા જેવું હોય તો પણ જરુરથી જણાવશો.
આ પેઇજ માં વધુમાં વધુ લોકો જોડાય તેમાટે પેઇજ ને શેર, લાઇક, અને તમારા વોલ કે તામારા ગ્રુપમા કે પછી તમારા કોઇ મિત્રોને આ પોસ્ટ શેર કરવા વિનંતી.. 
એન્જોય ફેસબુકિંગ. સુંદર મજાનો દિવસ મુબારક મિત્રો.
 

Tuesday, 16 September 2014

બિન સચિવાલય કારકુન વર્ગ-૩

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર.
ગુજરાત ગૌણ સેવા ૫સંદગી મંડળ, ગાંધીનગર ઘ્વારા કલેકટર કચેરીઓ માટે તથા ગુજરાત સરકારના વિવિધ ખાતાના વડાની કચેરીઓ (બિન સચિવાલય સેવા) ના કારકુન વર્ગ-૩ સંવર્ગની જગ્યાઓ ૫ર ઉમેદવાર ૫સંદ કરવા માટે ઓન લાઈન અરજી૫ત્રકો મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારે http://ojas.guj.nic.inExternal website that opens in a new window વેબસાઈટ ૫ર તા.૧૭/૯/૨૦૧૪(બપોરના ૧૪:૦૦ કલાક) થી તા.૦૮/૧૦/૨૦૧૪ (સમય રાત્રીના ર૩-૫૯ કલાક સુધી) દરમ્યાન અરજી કરવાની રહેશે. શૈક્ષણિક લાયકાત, વયમર્યાદામાં છુટછાટ, પરીક્ષા પધ્‍ધતિની વિગતો, ઓનલાઇન અરજી કરવાની પધ્‍ધતિ, પરીક્ષા ફી વગેરે અંગેની સૂચનાઓ જોવા માટે આ લીન્ક http://gsssb.gujarat.gov.in/images/Binsachivalya-Karkun-Advt-38.pdfPDF ઉપર જવું. પરંતું ઓનલાઇન અરજી કરવા માટે http://ojas.guj.nic.inExternal website that opens in a new window વેબસાઈટ ઉપર જવાનું રહેશે.

Saturday, 13 September 2014

સેંટ્રલ સેક્ટર સ્કોલરશીપ સ્કીમ

Advertisement for applying online application for central sector scholarships scheme for college and university will be published in the newspaper within short period. Eligible student has to apply within time limit specified in newspaper through this web site only. 


સેંટ્રલ સેક્ટર સ્કોલરશીપ સ્કીમની ઓન લાઇન અરજીની જાહેરાત ટુંક સમયમાં વર્તમાન પત્રકમા જાહેર થશે. પાત્રતા કાર્ડ ધરાવનાર વિધાર્થી એ જાહેરાતમા બતાવેલ સમય મર્યાદા મા અરજી આ વેબ સાઇટ પર કરવાની રહેશે.

Sunday, 31 August 2014

Saturday, 30 August 2014

એસબીઆઇ એસોસિયેટ બેંકોમાં PO માટેની ભરતી બહાર પડી 2986

 



સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયાએ પોતાની એસોસિયેટ બેન્કોમાં poની પોસ્ટ માટે 2986 પ્રોબેશ્નરી  અધિકારીઓની નિમણૂક કરશે જેના માટે અરજી કરવા માટેની છેલ્લા તારીખ 18 સપ્ટેમ્બર છે.

રજીસ્ટ્રેશન શરૂ થવાની તારીખ:-
1 સપ્ટેમ્બર, 2014

રજીસ્ટ્રેશનની પુરી થવાની છેલ્લી તારીખ:-
18 સપ્ટેમ્બર, 2014

ફી જમા કરાવાની તારીખ:-
સપ્ટેમ્બર 3 જી 2014 સપ્ટેમ્બર 2014 સુધી

પોસ્ટની વિગતો:-
SBBJ: 350 પોસ્ટ્સ
SBH: 900 પોસ્ટ્સ
માદામ: 500 પોસ્ટ્સ
SBP: 100 પોસ્ટ્સ
SBT: 1136 પોસ્ટ્સ
કુલ પોસ્ટ્સ: 2986 પોસ્ટ્સ

પે સ્કેલ:- 
મૂળભૂત પે સ્કેલ રૂ 14.500 રૂપિયા, સ્કેલ 14500-600 / 7-18700-700 / 2-20100-800 / 7-25700.

લાયકાત:-
કોઇ પણ માન્ય યુનિવર્સિટી માંથી કોઈ પણ વિષયમાં ગ્રેજ્યુએટ.
વય મર્યાદા:-
21થી 30 વર્ષ

રસ ધરાવો વિદ્યાર્થીઓ બેન્કની વેબસાઇટ www.statebankofindia.com અથવા www.sbi.co.in.
પર જઇને અરજી કરી શકો છે

સિવિલ સર્વિસીસ પરીક્ષાની મહત્તમ વયમર્યાદા ૩ર થી ઘટાડીને ર૬ વર્ષ થશે

સિવિલ સર્વિસીસ પરીક્ષાની મહત્તમ વયમર્યાદા ૩ર થી ઘટાડીને ર૬ વર્ષ થશે
હવે સરકારી બાબુ બનવા માટેની ઉંમર અને તક બંને ઓછા થશેઃ ર૦૧પથી નવો નિયમ લાગુ થશેઃ પરીક્ષા ફોર્મેટમાં ફેરફાર નહિ થાય
કેન્‍દ્ર સરકાર સિવિલ સર્વિસીસ એકઝામની વધુમાં વધુ ઉંમર ૩રથી ઘટાડીને ર૬ કરવા જઇ રહી છે. આનાથી વિદ્યાર્થીઓ માટે તક પણ મળી ઘટી જશે. આ પરિવર્તન ર૦૧પની પરીક્ષાથી લાગુ થશે. જો કે સરકારે હાલમાં વિવાદને જોતા પરીક્ષાના ફોર્મેટમાં ફેરફાર કરવાનો ઇન્‍કાર કર્યો છે.
   સુત્રોના જણાવ્‍યા પ્રમાણે આ અંગેનું સત્તાવાર જાહેરનામું યુપીએસસી જારી કરશે. ઉંમર ઘટાડવા પાછળનો તર્ક એ છે કે, એક વિદ્યાર્થી સામાન્‍ય પરિસ્‍થિતિમાં ર૧ વર્ષની ઉંમર સુધીમાં ગ્રેજયુએશન કરી લ્‍યે છે. એવામાં આવતા પાંચ વર્ષમાં તે ત્રણ તકનો ઉપયોગ કરી શકે છે.
   જનરલ કેટેગરીમાં વિદ્યાર્થી માટે પરીક્ષા બેસવા માટે વધુમાં વધુ ઉંમર ર૬ રહેશે, જયારે ઓબીસી માટે ર૮ અને એસસી, એસટી માટે ર૯ વર્ષ રહેશે. મીનીમમ વયમર્યાદા બધા માટે ર૧ વર્ષની રહેશે. આનાથી જનરલ કેટેગરીની પરીક્ષામાં બેસવા માટે મહત્તમ ત્રણ તક મળશે, જયારે ઓબીસીને પાંચ અને એસસી-એસટી વિદ્યાર્થીને છ તક મળશે.
   હાલ જનરલ કેટેગરી માટે વયમર્યાદા ૩ર વર્ષ છે અને પરીક્ષામાં બેસવાની છ તક મળે છે. ઓબીસી અને એસસી-એસટી કેટેગરી માટે મહત્તમ વયમર્યાદા ૩પ વર્ષ છે પરંતુ ઓબીસી વિદ્યાર્થીને પરીક્ષામાં બેસવાની ૯ તક મળે છે. જયારે એસસી-એસટી વિદ્યાર્થી માટે કોઇ લીમીટ નથી.

UPSC પરીક્ષાની વય મર્યાદા ઘટીને ૨૬ વર્ષ થઇ

UPSC પરીક્ષાની વય મર્યાદા ઘટીને ૨૬ વર્ષ થઇ
પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવાનો કેન્‍દ્રનો ઇન્‍કાર
Global Education and Charitable Trust 
www.getseva.org
 નવી દિલ્‍હી તા.૩૦: કેન્‍દ્ર સરકાર સિવિલ ર્સવિસની પરીક્ષામાં વય મર્યાદા ૩૨ વર્ષથી ધટાડીને ૨૬ વર્ષ કરવા જઈ રહી છે. જેના કારણે ક્‍લાસ-૧ અધિકારી બનવાનું સ્‍વપ્ન સેવી રહેલ દેશના લાખો યુવકોને મળતી તકો ધટી જશે. નવા નિયમો વર્ષ ૨૦૧૫ની યુપીએસસીની પરીક્ષાથી લાગુ કરવામાં આવશે. જોકે, વર્તમાન વિવાદને ધ્‍યાનમાં રાખી કેન્‍દ્ર સરકારે યુપીએસસીની પરીક્ષાના ફોર્મેટમાં ફેરબદલ કરવાનો સ્‍પષ્ટ ઈન્‍કાર કર દીધો છે. જેથી આંદોલન કરી રહેલ વિદ્યાર્થીઓની આશાઓ ઉપર પાણી ફરી વળ્‍યું છે. 
   પ્રાપ્ત થતી માહિતી મુજબ, યુપીએસસીની પરીક્ષાને લઈ ચાલી રહેલ વિવાદ વચ્‍ચે કેન્‍દ્ર સરકારે એક મહત્‍વપૂર્ણ નિર્ણય લીધો છે. જે મુજબ સિવિલ ર્સવિસની પરીક્ષામાં કેટલાક ફેરબદલ કરાયા છે. જેમાં સૌથી મહત્‍વનો ફેરફાર એ કરાયો છે કે યુપીએસસીની પરીક્ષાની વય મર્યાદા ૩૨ વર્ષથી ધટાડીને ૨૬ વર્ષ કરી દેવામાં આવી છે. આ અંગે યુપીએસસી ટૂંક સમયમાં સત્તાવાર પરિપત્ર જાહેર કરી નવા નિયમો આગામી વર્ષથી લાગુ કરશે. વય મર્યાદા ધટાડવા પાછળ કેન્‍દ્ર સરકારનો તર્ક છે કે, સામાન્‍ય રીતે વિદ્યાર્થી ૨૧ વર્ષની ઉંમરે ગ્રેજ્‍યુએશન પુરું કરી લે છે. જેથી આગામી પાંચ વર્ષમાં તે યુપીએસસીની પરીક્ષા પાસ કરવા માટે મળતી ત્રણ તકોનો સરળતાથી ઉપયોગ કરી શકે છે. નવા નિયમો મુજબ ઓપન કેટેગરીના વિદ્યાર્થીઓ માટે યુપીએસસીની પરીક્ષા આપવાની વય મર્યાદા ૨૬ વર્ષ હશે, જ્‍યારે ઓબીસીના ઉમેદવારો માટે વય મર્યાદા ૨૮ વર્ષ અને એસસી-એસટીના ઉમેદવારો માટે વય મર્યાદા ૨૯ વર્ષની રહેશે. જ્‍યારે લધુત્તમ વય મર્યાદા તમામ કેટેગરીના ઉમેદવારો માટે ૨૧ વર્ષની રહેશે. યુપીએસસીની પરીક્ષા પાસ કરવા માટે ઓપન કેટેગરીના ઉમેદવારોને વધુમાં વધુ ત્રણ તક આપવામાં આવશે. જ્‍યારે ઓબીસીના ઉમેદવારોને પાંચ તક અને એસસી-એસટીના ઉમેદવારોને છ તક આપવામાં આવશે. અત્‍યારે યુપીએસસીની પરીક્ષા માટેની વય મર્યાદા ૩૨ વર્ષની છે અને પરીક્ષા પાસ કરવા માટે કુલ છ તકો મળે છે. જ્‍યારે ઓબીસી ઉમેદવારો માટેની વય મર્યાદા ૩૫ વર્ષની છે. તેમજ તેમને પરીક્ષા પાસ કરવા માટે નવ તક મળે છે. બીજીબાજુ એસસી,એસટી ઉમેદવારો માટે પરીક્ષા પાસ કરવા કોઈ લિમીટ નથી. જોકે, યુપીએસસીની પરીક્ષાના ફોર્મેટને લઈને ચાલી રહેલ વિવાદ વચ્‍ચે કેન્‍દ્ર સરકારે પરીક્ષાના ફોર્મેટમાં કોઈપણ પ્રકારનું પરિવર્તન કરવાનો સ્‍પષ્ટ ઈન્‍કાર કરી દીધો છે. આ તમામ નવા નિયમો વર્ષ ૨૦૧૫થી યોજાનાર તમામ યુપીએસસીની પરીક્ષાઓમાં લાગુ થશે.ઉલ્લેખનીય છે કે, યુપીએસસીની પરીક્ષામાં અંગ્રેજીને આપવામાં આવતા મહત્‍વને લઈ વિવાદ સર્જાયો છે, દિલ્‍હી સહિત દેશના કેટલાક ભાગોમાં ઉમેદવારોએ આ અંગે વિરોધ પ્રદર્શન કર્યા હતા

Recruitment of Probationary Officers in Associate Banks of SBI (2014-15)

Advertisement No. CRPD/PO/AB/2014-15/04   Online registration of application : 01.09.2014 to 18.09.2014
Payment of fee : Online 01.09.2014 to 18.09.2014
Payment of fee : Offline 03.09.2014 to 20.09.2014

Friday, 29 August 2014

Gram Rojgar Sevak 2014 NEw Job


5797 MGNREGA Recruitment 2014 for Various Vacancies (OJAS)

5797 MGNREGA Recruitment 2014 for Various Vacancies (OJAS)

CISF ADD


વકીલોની વિવિધ માંગણીના સમર્થનમાં અમદાવાદમાં વિરોધ પ્રદર્શન

રાજસ્‍થાનના વકીલોની વિવિધ માંગણીના સમર્થનમાં અમદાવાદમાં વિરોધ પ્રદર્શનઃગુજરાતના તમામ જીલ્લામાં વકિલો કાળી-સેફદ પટ્ટી ધારણ કરશે

રાજસ્‍થાનના વકીલોની વિવિધ માંગણીના સમર્થનમાં અમદાવાદમાં વિરોધ પ્રદર્શનઃગુજરાતના તમામ જીલ્લામાં વકિલો કાળી-સેફદ પટ્ટી ધારણ કરશેઅમદાવાદ તા. ૨૯ : છેલ્લા ૪પ દિવસથી રાજસ્‍થાન એડવોકેટ સંઘર્ષ સમિતી દ્વારા ધારાશાસ્ત્રીઓની વિવિધ માંગણીઓના સમર્થનમાં અચોકકસ મુદતની હડતાલ પર ઉતરેલા છે તેને સમર્થન આપવા અને વિરોધ પ્રદર્શિત કરવા દેશભરના ધારાશાસ્ત્રીઓને બાર કાઉન્‍સિલ ઓફ ઇન્‍ડિયાએ આપેલ આદેશ અનુસાર આજરોજ અમદાવાદની મેટ્રોપોલીટન મેજીસ્‍ટ્રેટ કોર્ટ ખાતે બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાતના પુર્વ-ચેરમેન શ્રી અનિલ સી. કેલ્લા, ભરત ભગત સહિતનાઓ સાથે સંખ્‍યાબંધ ધારાશાસ્ત્રીઓએ પોતાના કાળા કોટ પર સફેદ પટ્ટી તેમજ સફેદ ડ્રેસ પર કાળી પટ્ટી ધારણ કરી પોતાનો વિરોધ પ્રદર્શિત કરેલ અને મેટ્રોપોલીટન મેજીસ્‍ટ્રેટ કોર્ટ કમ્‍પાઉન્‍ડમાં રાજસ્‍થાનના ધારાશાસ્ત્રીઓની માંગણીના સમર્થનમાં અને વકીલોની એકતાના સમર્થનમાં સુત્રોચ્‍ચાર અને દેખાવો કરવામાં આવેલ અને રાજસ્‍થાનના ધારાશાસ્ત્રીઓની માંગણીના સમર્થનમાં પોતાનો સુર પુરાવેલ અને જો ધારાશાસ્ત્રીઓની માંગણીઓનો ઝડપથી અંત ન આવે તો બાર કાઉન્‍સિલ ઓફ ઇન્‍ડિયાના આદેશ અનુસાર તમામ આંદોલનાત્‍મક કાર્યક્રમોમાં ધારાશાસ્ત્રીઓએ પુરતો સાથ સહકાર આપવાની ખાતરી ઉચ્‍ચારેલ.બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાતના ચેરમેન શ્રી મનોજ એમ. અનડકટના જણાવ્‍યા અનુસાર આજરોજ અમદાવાદ સહિત ગુજરાત રાજયના તમામ જિલ્લા અને તાલુકાની કોર્ટોના ધારાશાસ્ત્રીઓએ પોતાના ડ્રેસકોડમાં કાળી અને સફેદ પટ્ટી ધારણ કરી કોર્ટ કાર્યવાહીમાં ભાગ લઇ વકીલોની એકતા બતાવવા બદલ તમામ ધારાશાસ્ત્રીઓનો આભાર માનેલ હતો.

Recruitment of MG NAREGA contractual staff 201415

New Exam Methad


Tuesday, 26 August 2014

New Information ...


HTAT News


GTU CCC EXAM RESULT ( PHASE 1: DATE: 19-8-2014 TO 23-8-2014 )

મિત્રો 
થોડા સમય પહેલા GTU - CCC Exam (Phase 1)ની તા 19-08-2014 થી 23-08-2014 નાં સમય ગાળામાં GTU - CCC Exam (Phase 1) પરીક્ષા લેવાયેલ જેનું પરિણામ આજ રોજ જાહેર કરવામાં આવેલ છે તો મિત્રો તમારું GTU - CCC Exam (Phase 1) Result જોવામાં નીચેની લીંક પર ક્લિક કરો


GTUGUJARAT TECHNOLOGICAL UNIVERSITY 
Nr.Vishwakarma Government Engineering College Nr.Visat Three Roads,
Visat - Gandhinagar Highway Chandkheda, Ahmedabad – 382424 - Gujarat - India.

CCC EXAM RESULT( PHASE 1: DATE: 19-8-2014 TO 23-8-2014 )

 
Seat No :  





Gujarat Technological University, Ahmedabad
CCC EXAMINATION REGISTRATION 
Download Phase 1 Hall Ticket    FAQ    CCC Syllabus    CCC Result-Phase-I  

???????????????


Call Letter


Only Information


Saturday, 23 August 2014

30 સપ્ટે.ના રોજ લોન્ચ થશે Windows 9

30 સપ્ટે.ના રોજ લોન્ચ થશે Windows 9, શું છે આ નવી OSમાં.??

- વિન્ડોઝના નવા વર્ઝનમાં Start Menu પાછું આવી રહ્યું છે

- Windows 8 ફેઈલ જવાના કારણે તાબડતોબ Windows 9 આવ્યાની અટકળો




માઈક્રોસોફ્ટ આવતી 30 સપ્ટેમ્બરના રોજ પોતાના વિન્ડોઝનું નવું વર્ઝન વિન્ડોઝ 9 લોન્ચ કરશે. તેના માટે કંપનીએ ખાસ ઈવેન્ટનું આયોજન કરવા જઈ રહી છે. તે દિવસે યૂઝર ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરી શકશે.

કેટલીક વેબસાઈટો પર આ ઈવેન્ટના સમાચાર આવી રહ્યા છે. હજૂ એ સ્પષ્ટ નથી કે નવા વર્ઝનનું નામ ખરેખરમાં વિન્ડોઝ 9 હશે. જો કે કંપનીએ આ ઓપરેટિંગ સિસ્ટમને વિન્ડોઝ થ્રેશોલ્ડના કોડનું નામ આપ્યું છે. એવું સમજાઈ રહ્યું છે કે આ સિસ્ટમના નામમાં અંકોનો ઉપયોગ નહીં થાય.

એવું માનવામાં આવી રહ્યું છે કે વિન્ડોઝ પહેલા કરતા સરળ અને કેટલીક નવી સુવિધાઓની સાથે લોન્ચ કરવામાં આવશે. જેમાં એક સ્માર્ટ મેનુ, ડેસ્કટોપ પર દેખાતી એપ્લીકેશન્સ માટે અલગથી એક વિન્ડોઝ અને વર્ચુ્અલ ડેસ્કટોપ માટે સપોર્ટ હશે. જેમાં કુલ 15 ફીચર હોઈ શકે છે.

માઈક્રોસોફ્ટ આ પ્રકારના નવા ફીચર 30 સપ્ટેમ્બરના દિવસે દેખાડી શકે છે. ત્યાર બાદ બજારમાં મુકવામાં આવશે. ઉપરાંત વિન્ડોઝ 9માં પહેલાની વિન્ડોઝની તુલનામાં ક્રાંતિકારી ફેરફારો હશે. તેમજ start મેનુ પણ ઓપરેટિંગ સિસ્ટમમાં પાછું આવી રહ્યું છે.

SSC Recruitment 2015 – Apply for 62390 Constable (GD) & Rifleman Posts

SSC Recruitment 2015 – Apply for 62390 Constable (GD) & Rifleman Posts SSC Recruitment 2015 – Apply for 62390 Constable (GD) ...