ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર. | |
ગુજરાત ગૌણ સેવા ૫સંદગી મંડળ, ગાંધીનગર ઘ્વારા કલેકટર કચેરીઓ માટે તથા ગુજરાત સરકારના વિવિધ ખાતાના વડાની કચેરીઓ (બિન સચિવાલય સેવા) ના કારકુન વર્ગ-૩ સંવર્ગની જગ્યાઓ ૫ર ઉમેદવાર ૫સંદ કરવા માટે ઓન લાઈન અરજી૫ત્રકો મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારે http://ojas.guj.nic.in વેબસાઈટ ૫ર તા.૧૭/૯/૨૦૧૪(બપોરના ૧૪:૦૦ કલાક) થી તા.૦૮/૧૦/૨૦૧૪ (સમય રાત્રીના ર૩-૫૯ કલાક સુધી) દરમ્યાન અરજી કરવાની રહેશે. શૈક્ષણિક લાયકાત, વયમર્યાદામાં છુટછાટ, પરીક્ષા પધ્ધતિની વિગતો, ઓનલાઇન અરજી કરવાની પધ્ધતિ, પરીક્ષા ફી વગેરે અંગેની સૂચનાઓ જોવા માટે આ લીન્ક http://gsssb.gujarat.gov.in/images/Binsachivalya-Karkun-Advt-38.pdf ઉપર જવું. પરંતું ઓનલાઇન અરજી કરવા માટે http://ojas.guj.nic.in વેબસાઈટ ઉપર જવાનું રહેશે. |
Tuesday, 16 September 2014
બિન સચિવાલય કારકુન વર્ગ-૩
Subscribe to:
Post Comments (Atom)
SSC Recruitment 2015 – Apply for 62390 Constable (GD) & Rifleman Posts
SSC Recruitment 2015 – Apply for 62390 Constable (GD) & Rifleman Posts SSC Recruitment 2015 – Apply for 62390 Constable (GD) ...
-
કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (કેજીબીવી) ના શિક્ષકો માટે ભરતી
No comments:
Post a Comment