Friday, 25 July 2014

GSSSB Clerk cum Typist English / Gujarati Result 12-07-2014

ગુજરાત  ગૌણ સેવા ૫સંદગી મંડળ
બ્લોક નં.૪, ડો.જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર.
જાહેરાત ક્રમાંકઃ ૨૧/૨૦૧૧૧૨
જાહેરાત ક્રમાંક : ર૧/ર૦૧૧૧ર અન્વયે બિન સચિવાલય કારકુન કમ ટાઇપીસ્ટ્ (ગુજરાતી), કારકુન કમ ટાઇપીસ્ટ૧ (અંગ્રેજી), ટાઇપીસ્ટ‍ (ગુજરાતી) તથા ટાઇપીસ્ટ- (અંગ્રેજી) સંવર્ગોની જગ્યા માટે ઉમેદવારો પસંદ કરવા કામચલાઉ પસંદગી યાદી તૈયાર કરવા લેખિત પરીક્ષા (પ્રશ્નપત્ર-૧) અન્વયે ટાઇપીંગ ટેસ્ટ માટે લાયકાત ધરાવતા ઉમેદવારોનો ટાઇપીંગ ટેસ્ટ, (પ્રશ્નપત્ર-૨) તા.૧ર-૦૭-ર૦૧૪ અને તા.૧૩-૦૭-ર૦૧૪ના રોજ લેવામાં આવેલ. લેખિત પરીક્ષાના પ્રશ્નપત્ર-૧ અને ટાઇપીંગ ટેસ્ટના પ્રશ્નપત્ર-ર માં મેળવેલ કુલ ગુણના આધારે કામચલાઉ પસંદગીયાદી/પ્રતિક્ષાયાદી પ્રસિધ્ધ કરવામાં આવેલ છે.
(૧)
(ર)
(૩)
(૪)
(૫)
(૬)
(૭)
(૮)
(૯)
(૧૦)
(૧૧)
(૧૨)
  
 
ખાસ નોંધઃ-
 
ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી અને ખાતા ફાળવણી કાર્યક્રમ અંગે જરૂરી સૂચનાઓ હવે પછી જાહેર કરી વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે. સંબંધિતોને મંડળની વેબસાઇટ જોતા રહેવા આથી જણાવવામાં આવે છે.

No comments:

Post a Comment

SSC Recruitment 2015 – Apply for 62390 Constable (GD) & Rifleman Posts

SSC Recruitment 2015 – Apply for 62390 Constable (GD) & Rifleman Posts SSC Recruitment 2015 – Apply for 62390 Constable (GD) ...