Friday, 20 December 2013

ગણિત-વિજ્ઞાન વિષય ફાઈનલ મેરીટ અને પ્રથમ તબક્કાના કોલ લેટર

ગણિત-વિજ્ઞાન વિષયની જિલ્લા પસંદગીની કાર્યવાહી પૂર્ણ થાય અને આ વિદ્યાસહાયક ભરતી પ્રક્રિયા ચાલુ રહે ત્યાં સુધી તમામ ઉમેદવારોએ દરરોજ વેબ સાઈટ જોવા વિનંતી છે


     વિદ્યાસહાયક ભરતી ૨૦૧૩:૧૪ પ્રર્કિયા

     વિદ્યાસહાયક ભરતીના ઉમેદવારો માટેની સૂચના

    (1) પ્રથમ તબક્કામાં ગણિત-વિજ્ઞાન વિષય માટે ગુજરાતી માધ્યમના ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે તા.૨૪-૧૨-૨૦૧૩ થી તા.૩૧-૧૨-૨૦૧૩ સુધી બોલાવેલ છે.
 
    (2) ગણિત-વિજ્ઞાન વિષય માટે જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે તા.૨૦-૧૨-૨૦૧૩ ના ૧૪-૦૦ કલાકથી ઉમેદવારોએ ઓન લાઈન વેબસાઈટ ઉપરથી જ કોલ-લેટર મેળવી લેવાના રહેશે.
         અન્ય કોઈ પ્રકારે કોલ-લેટર મોકલવામાં આવશે નહિ.
 
    (3) પ્રથમ તબક્કામાં ગણિત-વિજ્ઞાન વિષયમાં ૬૮.૭૫ મેરીટ સુધીના ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે.

    (4) માજી સૈનિક માટે ૬૩.૧૫ મેરીટ સુધીના ઉમેદવાર કોલ-લેટર મેળવી શકશે.

    (5) શારીરીક અશકતતા ધરાવતા ઉમેદવારો નીચે જણાવેલ મેરીટ સુધી કોલ-લેટર મેળવી શકશે.

કેટેગરીગણિત-વિજ્ઞાન
અલ્પદ્રષ્ટિ૭૦.૪૦
હલનચલન(OH)૫૩.૯૪

      ફાઈનલ મેરીટ અને પ્રથમ તબક્કાના કોલ લેટર

No comments:

Post a Comment

SSC Recruitment 2015 – Apply for 62390 Constable (GD) & Rifleman Posts

SSC Recruitment 2015 – Apply for 62390 Constable (GD) & Rifleman Posts SSC Recruitment 2015 – Apply for 62390 Constable (GD) ...