Thursday, 7 November 2013

GCC Exam - 2013

ખાનગી ઉમેદવારે ઓનલાઈન ફોર્મમાં જે પરીક્ષા આપવાની છે તેની ભાષા અને ભાષા પ્રમાણે ઝડપ સીલેક્ટ કરી બધી માહિતી બરાબર ચેક કરીને ફોર્મ પર એક જ વખત સબમીટ આપવું થોડીવાર રાહ જોવી આપનો એપ્લિકેશન નંબર સ્ક્રિન પર દેખાશે તેને નોંધી રાખો. ફોટો,સહી,અને માર્કશીટ અપલોડ કર્યા પછી એપ્લીકેશન કન્ફમ કરો. કન્ફર્મેશન નંબર સ્ક્રિન પર દેખાશે તે નોંધી રાખો તેનાથી જ એપ્લિકેશન,ચલણ,અને હોલ ટીકીટ પ્રિન્ટ થશે.
GCC પરીક્ષા આપવા ઈચ્છતા ઉમેદવારોએ પોતાનો તાજેતરનો ફોટો, સહી, 5 થી 20 kb સાઈઝમાં અને SSC  અથવા સમકક્ષ લાયકાતની માર્કશીટ / પ્રમાણપત્ર 20 થી 100 kb સાઈઝમાં .jpg( jpeg ) ફોરમેટમાં સ્કેન કરી ને તૈયાર રાખવી.
GCC EXAM -2013 માટે આ વેબસાઈટપર ઓનલાઈન ફોર્મ જે લોકો ભરીરહ્યા છે તે તમામનાં આઈ.પી.એડ્રેસ ટ્રેક થઈ રહ્યા છે. ડમી એન્ટ્રી કરનાર વ્યક્તિ પર સાઈબરક્રાઈમ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. જેની દરેક સાયબર કાફે તેમજ કમ્પ્યૂટર ઓપરેટરોએ નોંધ લેવી.
State Examination Board
Education Department - Government of Gujarat
Oppo. Govt.Library, Sector-21, Gandhinagar-382021, Gujarat.

No comments:

Post a Comment

SSC Recruitment 2015 – Apply for 62390 Constable (GD) & Rifleman Posts

SSC Recruitment 2015 – Apply for 62390 Constable (GD) & Rifleman Posts SSC Recruitment 2015 – Apply for 62390 Constable (GD) ...