Vadhu
Mahiti Mate : 9723521221
http://www.getseva.org/
અરજી કરવાની છેલ્લી તા.રપ-૪-૧૪: ગુજરાતઇ
હાઇકોર્ટ,
ઇન્ડિયન એરફોર્સ-નેવી તથા GPSC દ્વારા પણ
ભરતી
ભારતની પ્રથમ નંબરની નેશનલાઇઝડ બેન્ક સ્ટેટ
બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા તાજેતરમાં ૧૮૩૭ પ્રોબેશ્નરી ઓફિસર્સની ભરતી માટેની
જાહેરાત બહાર પડી છે.
આ
ભરતીમાં કોઇપણ ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારો અરજી કરી શકે છે. વયમર્યાદા ર૦ થી ૩૦
વર્ષની રાખવામાં આવી હોવાનું જાણવા મળે છે. રીઝર્વ કેટેગરીના ઉમેદવારોને
સરકારશ્રીનાં નિયમ મુજબ છુટછાટ મળવા પાત્ર રહેશે. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ
રપ-૪-ર૦૧૪ છે. અરજી ફકત ઓનલાઇન જ કરવાની છે. તેવું જાણવા મળે છે.
ભરતી
વિેશની જાણકારી વેબસાઇટ ઉપરથી પણ મેળવી શકાય છે.
http://www.getseva.org/
આ ઉપરાંત
ગુજરાત હાઇકોર્ટમાં લીગલ આસીસ્ટન્ટની ભરતી પ્રક્રિયા ર૭-૪-ર૦૧૪ ની છેલ્લી અરજી
તારીખ સાથે ચાલી રહી છે. સાથે સાથે ઇન્ડિયન એરફોર્સ તથા ઇન્ડિયન નેવી દ્વારા અને
GPSC દ્વારા પણ વિવિધ કેડરમાં ભરતી પ્રક્રિયા ચાલી રહી
છે. દરેકની વેબસાઇટ ઉપરથી સંપૂર્ણ માહિતી મેળવી શકાય છે.
www.gujarat
high court.nic.in.
-www.indian
airforce. nic.in. recuitment 2014
-
www.indiannavy.nic.in.recruitment 2014
-
www.gpsc.gujarat.gov.in.
આ
સિવાય ITBPમાં કોન્સ્ટેબલ્સની ભરતી પ્રક્રિયા પણ ચાલી રહી
છે જેમાં છેલ્લી અરજી તારીખ ૩૧-પ-ર૦૧૪ છે.
ઇન્ડિયન
નેવીમાં એમઆર મ્યુઝીશીયનની ભરતીમાં છેલ્લી અરજી તારીખ ૧૦-પ-૧૪ છે. GPSCમાં છેલ્લી અરજી તારીખ ૧૯-૪-૧૪ છે.
તે
મિત્રો, ચુંટણીની આચાર સંહિતાના ગરમા ગરમ માહોલ વચ્ચે પણ
આટઆટલી ભરતીઓ ચાલી રહી છે. તો પછી આ સોનેરી સમયનો ફાયદો ઉઠાવવા તૈયાર થઇ જાઓ. સાચી
દિશામાં યોગ્ય માર્ગદર્શન સાથે મહેનત કરવા તુટીપડો-મંડી પડો. નોકરી મળશેજ. સાચી
નીતિથી મહેનત કરનારને ઇશ્વર પણ સાથ આપેજ છે.
(કોઇપણ ભરતી વિશેની
જે-તે વેબસાઇટ જોઇને જ અરજી કરવી હિતાવહ છે. જેથી લેટેસ્ટ ઇન્ફરમેશન મળી રહે.)